બાળકની સંભાળ રાખવી એ ઘણી શક્તિ, ધૈર્ય અને પ્રેમ માંગે છે – અને તમે એ બધું ખુબજ સુંદર રીતે સંભાળો છો. એપોલો ફાર્મસી પણ દરેક પેરેન્ટ્સ માટે બધું થોડું સરળ બનાવવાનો પ્રયત્ન કરે છે.
હમણાં એપોલો ફાર્મસીમાં જૂન મહિનામાં ‘બેબી કાર્નિવલ’ ચાલી રહ્યો છે, જેમાં તમારા બેબી માટે તમે જીતી શકો છો એક વર્ષ માટેના બેબી કેર પ્રોડક્ટ્સ!
ભાગ કેવી રીતે લેવો:
1. કાઉન્ટર પરથી તમારું પંચ કાર્ડ લો
2. કોઈપણ 3 બેબી પ્રોડક્ટ્સ ખરીદો
3. દરેક ખરીદી પર તમારું પંચ કાર્ડ સ્ટેમ્પ કરાવો
4. સ્ટેમ્પ થયેલ કાર્ડ સાથે ફોટો લો
5. એ ફોટો તમારા Instagram સ્ટોરીમાં પોસ્ટ કરો
6. @apollopharmacy ને ફોલો કરો અને ટેગ કરો
#ApolloBabyCarnival #BabyCarnival #BabyCare #BabyCareEssentials #Contest